વિકિલિક્સ દ્વારા એક ખતરનાક ખુલાસો કરવામાં આવ્યો છે. જેના પગલે મોબાઈલ અને કોમ્પ્યુટર ઉપકરણો પર સંગહરવામાં આવેલી માહિતીની ગુપ્તતા અને સલામતી અંગે સવાલો ઊભા થાય તેમ છે. વિકિલિક્સ દ્વારા સેંકડો દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યા છે. જેની મદદથી સર્વેલન્સ ઈન્ડસ્ટ્રી પરથી પડદો ઉઠે છે. આ ધંધો અબજો ડોલરનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
-વિકિલિક્સનો પર્દાફાશ: અબજો ડોલરમાં વેંચાઈ છે તમારો ડેટા -મોબાઈલ-કોમ્પ્યુટર ઉપકરણો પર વિકસી છે અબજો ડોલરની સર્વેલન્સ ઈન્ડસ્ટ્રી
તાજેતરમાં વિકિલિક્સ દ્વારા 'સ્પાઈ ફાઈલ્સ' શ્રેણી હેઠળ 287 દસ્તાવેજો બહાર પાડવામાં આવ્યા છે. વિકિલિક્સના કહેવા પ્રમાણે, આ અંગે વધુ માહિતી આવતા અઠવાડિયે અથવા આવતા વર્ષે બહાર પાડવામાં આવશે.
No comments:
Post a Comment