માણસ હમેશા ગભરાતો હોય છે કે હું આમ કહીશ ને ક્યાંક એને ખોટું લાગશે તો ? પરંતુ એમને એ ખ્યાલ નથી કે જો તું નહિ બોલે તો આખી જિંદગી મૂરખ બનીશ અને બોલીશ તો હમેશા હોશિયાર બનીશ. ક્યારેક આ ગભરાહટ માણસ ને તેના પરિશ્રમથી પાછળ ધકેલે છે. તેને જોમ અને જુસ્સો નથી આપી શકતો. આમ ને આમ દુનિયા ચાલે છે અને એક દિવસ એવો આવે છે કે જયારે તે વિચારે છે કે હવે મારે કશુક નવું કરવું છે પણ રસ્તો નથી મળતો.
No comments:
Post a Comment