June 15, 2011

ગુલઝાર થોડી ઘણી કવિતા પણ લખતા પણ તેમને સિતારવાદક પણ બનવું હતું. મીનાકુમારી એ કહ્યું સિતાર સીખવામાં ધ્યાન આપશો તો કવિતા રહી જશે, તમે કવિતા જ લખો. ગુલઝારે મીનાકુમારીની વાત માની. જો નાં માની હોત તો શક્ય છે કે ગુલઝાર સારા સિતારવાદક અને સારા કવિ બન્યા હોત પણ પોતાના જમાનાના કવિઓમાં એક ઉત્તમ કવિ કે ઉત્તમ સિતારવાદક ન બની શક્ય હોત. સામાન્ય રીતે માણસે થોડું થોડું બધું જ શીખવું જોઈએ.

No comments:

Post a Comment