June 16, 2011


દરેક વ્યક્તિને સારું દેખાવું ગમે છે પરંતુ સારું વર્તન કરવું નથી ગમતું કારણ કે એમાં તેની પ્રતિસ્થા અથવા તેના અભિમાનને ઠેસ પહોચશે તેવું તેઓ મને છે. લોકોના શોખ તેમને આદત પાડવા માટે મજબુર કરે છે. મહાત્મા ગાંધીજી એક્દુમ સાદગી પૂર્વક જીવન જીવતા તેની આપણને ખબર છે પરંતુ એ જીવન જીવવા માટે તેમને કેટલી આદતોને દુર કરીદીધી તેની ખબર નથી. 

હું એક જ વસ્તુને માનું છું કે તમારું વર્તન અને વાણી ખુબ જ પ્રભાવશાળી હોવા જોઈએ. બીજાને દુખ ના પહોચે તે પણ જોવાનું હોય છે કારણ કે દરેક માણસ ની એક લાગણી હોય છે અને તેનું સન્માન કરવું તે આપણી ફરજ છે.

No comments:

Post a Comment