અમેરિકામાં મંદી આવી ત્યારે બેવકૂફ રાષ્ટ્રપતિ બુશે કહ્યું હતું કે ભારતના લોકો ખૂબ ખાય છે, વધુ ખોરાક બગાડે છે, નાહકનાં પેટ્રોલ-ડીઝલ વેડફે છે, એટલે અમેરિકામાં આર્થિક મુશ્કેલીઓ થાય છે. આજકાલ અમેરિકા સહિત દુનિયાના કોઇ દેશો ભારતની વસતિની ટીકા કરતા નથી, બલકે ‘ઇકોનોમિસ્ટ’ જેવાં સામયિકો ઇન્ડિયાને ડેમોગ્રાફિક ડિવિડન્ડ મળશે એટલે કે વસતિનો ફાયદો મળશે એવી આગાહી કરે છે. ‘ઇકોનોમિસ્ટ’ના તર્ક અનુસાર ૨૦૨૫માં ભારતની ૮૦ ટકા વસતિ યુવાન હશે, જેનો ફાયદો દેશને મળશે. આટલું કહીને તે ઉમેરે છે કે ભારત દુનિયા માટે સૌથી મોટું માર્કેટ બનશે. ભારતીય અર્થતંત્ર ત્રણગણું વિકસશે.
No comments:
Post a Comment