June 16, 2011

અમેરિકી નોબેલ પારિતોષિક વિજેતા અને ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’નો કટારલેખક થોમસ ફ્રિડમેન ઓબામાની સાથે ભારતની યાત્રા પર આવ્યો ત્યારે એણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું જ્યારે બાળક હતો ત્યારે મારાં માતા-પિતા થાળીમાં કંઇક જમવાનું બચી જાય તો ધમકાવતાં અને કહેતાં કે ખબર છે ત્યાં ઇન્ડિયામાં કરોડો બાળકો ભૂખ્યાં છે અને તું ખોરાક બગાડે છે! આજે મારાં બાળકો ભણતાં નથી અને હોમ વર્ક કરતાં નથી ત્યારે હું કહું છું કે, અલ્યા ભણો, નહીંતર ભારતમાં વસતાં કરોડો બાળકો અમેરિકા આવીને તમારી પાસેથી નોકરી અને ધંધાની તક ઝૂંટવી જશે!’

No comments:

Post a Comment