‘તારી હયાતી મારા અસ્તિત્વનો સૌથી મોટો આશીર્વાદ છે’ આનાથી વધુ રોમેન્ટિક વાક્ય કોઈ હોઈ શકે ખરું? વિચારજો...
એક વ્યક્તિના હોવા માત્રથી અનુભવાતી હૂંફ... એક વ્યક્તિ જીવિત હોવાને લીધે આપણે જીવંત બનીએ... અહા! ‘તારી હયાતી મારા અસ્તિત્વનો સૌથી મોટો આશીર્વાદ છે’
પ્રેમ જો બદલાય નહીં તો એ કોહવાય! અને છેલ્લે જોઈએ, લાભનું ગણિત અને આપ-લેના આટાપાટા. આમ તો આ એકતરફી પ્રેમ-સંભાળ-કાળજીનો કિસ્સો લાગે, પણ પત્ની ખાતર આટલું બધું કરી છૂટનાર વૃદ્ધને બદલામાં શું કશું જ નથી મળતું? ના, એવું નથી.
No comments:
Post a Comment