May 2, 2011

"લાદેનની કતલ કરી" એવા સમાચાર પ્રસિદ્ધ કરીને અમેરિકાએ આજે વિશ્વ ને અચંબા માં નાખી દીધું છે.

થોડા સમય પહેલા લાદેન જીવતો છે તેવા સમાચાર આપીને અમેરિકાએ બધાને ચેતવ્યા હતા અને હવે !!!

લાદેન બહુ જ હોશિયાર માણસ છે. તેને તેના જેવા ૧૦૦ માણસો ની આબેહુબ નકલ બનાવી છે.

જોઈએ હવે અમેરિકા શું કરે છે ?

No comments:

Post a Comment