April 21, 2011

રાકેશ સિંહ બન્યા HDFC બેન્કના નવા ઇન્વેસ્ટમેન્ટ બેકિંગ પ્રમુખ

ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેન્કના રાકેશ સિંહને બુધવારે રોકાણ બેકિંગના પ્રમુખ તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી.

સિંહ પહેલા રાથચાઇલ્ડ ઇન્ડિયાના પ્રબંધ નિર્દેશક અને મુખ્ય નાણાંકીય સલાહકાર હતા. એચડીએફસી એ કહ્યું કે સિંહ બેન્કના પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ કોર્પોરેટ ફાઇનાન્સ (લોન અને ઇક્વિટી કેપિટલ માર્કેટ)નું કામ જોશે.

સિંહ આઇએમટી ગાઝિયાબાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે મોર્ગન સ્ટેનલી, મેરિલ લિન્ચ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને એએનજી ઇન્વેસ્ટમેન્ટ બેન્કમાં પણ કામ કર્યું છે.

No comments:

Post a Comment