દુનિયાની સૌથી મોટી મોબાઇલ નિર્માતા કંપની નોકિયાની નવી જાહેરાતથી ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓની ઊંઘ ઉડી ગઈ છે.
કંપનીએ આવતા કેટલાક સમયમાં 17,000 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે. કંપની પોતાના ખર્ચામાં 2013 સુધીમાં એક અબજ યુરોનો કાપ મુકવા માંગે છે.
- નોકિયા સીમેન્સ, નોકિયા અને જર્મન કંપની સીમેન્સનો જ્વૉઇન્ટ વેન્ચર છે
- બન્ને કંપનીઓએ આ જ્વૉઇન્ટ વેન્ચરની શરૂઆત વર્ષ 2007માં કરી હતી
- કંપનીના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ્ય એરિક્શન અને ચાઈનીઝ કંપનીઓને ટક્કર આપવાનો હતો
- કંપની પોતાના ખર્ચામાં 2013 સુધીમાં એક અબજ યુરોનો કાપ મુકવા માંગે છે
આ છંટણી નોકિયા સીમેન્સ કંપનીમાંથી થશે. નોકિયા સીમેન્સ, નોકિયા અને જર્મન કંપની સીમેન્સનો જ્વૉઇન્ટ વેન્ચર છે. આ જ્વૉઇન્ટ વેન્ચર આ સમયે નુકસાનીનો સામનો કરી રહ્યું છે.
કંપની 2013ના અંત સુધીમાં છંટણી પ્રક્રિયાને શરૂ કરી શકે છે. આ છંટણી કંપનીની કુલ ક્ષમતાના 23 ટકા છે. નોકિયા સીમેન્સ કંપનીને પોતાની પ્રતિનિધિ કંપનીઓથી સપ્ટેમ્બરમાં 1 અબજ યૂરોની મદદ મળી હતી.
બન્ને કંપનીઓએ આ જ્વૉઇન્ટ વેન્ચરની શરૂઆત વર્ષ 2007માં કરી હતી. કંપનીના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ્ય એરિક્શન અને ચાઈનીઝ કંપનીઓને ટક્કર આપવાનો હતો. પરંતુ આ કંપનીઓ આગળ નોકિયા ટકી શકી નહીં, અને સતત નુકસાનીમાં ચાલી રહીં છે.

No comments:
Post a Comment