November 1, 2011

એર ઇન્ડિયાનો હોબાળો : સરકારી તંત્રનું બેકાર તંત્ર

જયારે જયારે સરકારી તંત્રનું કામ કાજ બગડતું જાય છે ત્યારે ત્યારે વિદેશી કંપનીઓ ભારતમાં આવીને પોતાનું રાજ ચલાવે છે જેનો ખુબ જ ઉત્તમ ઉદાહરણ છે એર ઇન્ડિયા. 

ગઈ કાલે મારે એર ઇન્ડિયામાં બીઝનેસ કલાસ ટીકીટ બૂક કરાવેલી હતી એ તેમના અધિકારીઓએ કેન્સલ કરી નાખી કારણકે તેમને મોટા એરક્રાફ્ટને બદલે નાનું એરક્રાફ્ટ બદલી આપ્યું જેના કરને બીઝનેસ કલાસ સીટ ઓછી થઇ ગઈ અને તેના પરિણામે એમને બીજા લોકોને પ્રથમ ક્રમ આપીને તેમને સીટ આપી દીધી. આના પરિણામે દિલ્હી એરપોર્ટ ઉપર બહુ જ મોટી બબાલ થઇ ગઈ. આવડી મોટી સરકારી કંપનીના પરિણામે આજે બીજી એરલાઈન ફાવી ગયી છે અને ખુબ જ સરસ સર્વિસ આપે છે.

No comments:

Post a Comment