આજે સવારે મને એક રિક્ષાવાળા સાથે મળવાનું થયું. મને અચરજ થયું કે સ્કુલની રજાઓ તો પતિ ગઈ છે પછી તે પોતાના છોકરાને કેમ સાથે લઈને રીક્ષા હાંકે છે?
મને જાણવાની ઈચ્છા થઇ ને મેં પૂછ્યું. તેમને કહ્યું મને કે આ છોકરાની માં બીમારી માં મૃત્યુ પામી છે એટલે સાહેબ મારે એને સાથે લઈને જ આખો દિવસ ફરવું પડે છે. શું કરું ઘરમાં બીજું કોઈ નથી. જવાબદારી કેવડી મોટી મારે. રીક્ષા હાંકવી કે છોકરાનું ધ્યાન રાખવું? પરંતુ બાપ તરીકે મારે બંને ફરજ નિભાવવી પડે છે. આજકાલ સ્કૂલ ના ખર્ચા કેટલા બધા છે?

તેમનું વાક્ય સાંભળીને મારી આંખમાં પાણી આવી ગયા કે કેવી દુનિયા છે. જ્યાં સુધી માં બાપ જીવે છે ત્યાં સુધી ખબર નથી પડતી પણ જયારે એ મૃત્યુ પામે છે ત્યારે જ ખરેખર અહેસાસ થાય છે.
yes u r right
ReplyDelete