જેવી રીતે આપણે કેલેંડરના પાનને પલટતાં જોઈએ છીએ તે જ રીતે આપણે આપણા મનને પણ પલટતાં રહેવું જરૂરી છે. ખાસ કરીને આપણી ડાયરી યાદોથી ભરેલી રહે છે. ધ્યાન રાખો કે તમે તમારા ભવિષ્યની તિથીઓને ભુતકાળની યાદોથી ન ભરી દો. પોતાના ભુતકાળથી કંઈક શીખો, કંઈક છોડો અને આગળ વધો.
No comments:
Post a Comment