October 6, 2011

આજે આ વિશ્વએ ટેકનોલોજી ના મહાન વિજેતા સ્ટીવ જોબ્સ ને ગુમાવ્યા છે. જેમને ક્યારેય કોલેજ પણ ના કરી હોય અને સ્ટેનફોર્ડ માં જેમને પોતાનું વ્યક્તવ્ય આપેલું હોય એ આજે આપની વચ્ચે નથી. એમના વાક્યો અને વિચારોમાં એક અલગ વિચાર હતો કે જેમને આ દુનિયાને આઈ ફોન, આઈ પેડ અને મેક બૂક જેવી ટેકનોલોજી આપી. એવા દિવ્ય આત્માને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ સમર્પણ.

છેલ્લે જયારે ઓગસ્ટ મહિનામાં મારે એમની જોડે વાતચીત થઇ ત્યારે તેમને મને કહ્યું કે હવે તેમની પાસે બહુ જ ઓછો સમય છે. મને ત્યારે જ ખબર પડી ગયી કે સ્ટીવ જોબ્સ ની તબિયત નાદુરસ્ત છે.


No comments:

Post a Comment