by Deepak Bhatt (Views and Opinions are personal)
ચાંદનીની રાહ એ જોતું નથીઆંગણું એકાંતને રોતું નથીરાત પાસે આગિયા પણ હોય છેએકલું અંધારું કાંઈ હોતું નથી
- કૈલાસ પંડિત
No comments:
Post a Comment