by Deepak Bhatt (Views and Opinions are personal)
કોઈ સ્મિતે સ્મિતે સળગે છેકોઈ રડીને દિલ બહેલાવે છેકોઈ ટીપે ટીપે તરસે છેકોઈ જામ નવા છલકાવે છેસંજોગના પાલવમાં છે બધુંદરિયાને ઠપકો ના આપોએક તરતો માણસ ડૂબે છેએક લાશ તરીને આવે છે
- સૈફ પાલનપુરી
No comments:
Post a Comment