જો તમારું સ્કુટર તમે ૨૦ ની સ્પીડમાં ચલાવો તો નીચે મુજબના ફાયદાઓ તમને થઇ શકે છે.
૧૨. જો તમારી વસ્તુ ક્યારેક સ્કુટરમાંથી પડી જશે તો તે પાછી લેવામાં તમને વાર નહિ લાગે.
૧૩. તમારી પત્ની અને બાળકોને તમે વધારે સમય માટે આવજો કહી શકશો.
૧૪. કોઈ લોકો તમારી પાસે લીફ્ટ નહિ માંગે કેમ કે તેમને જવાની ઉતાવળ હશે તે માટે.
૧૫. ક્યારેક કોઈની મોબાઈલની રીંગ વાગે તો તરત જ ખબર પડી જશે.
આજે મેં ૨૦ ની સ્પીડે ચલાવેલા સ્કુટરના અનુભવ ઉપરથી...
૧. તમારો એકસીડન્ટ થતાં રહી જશે. તેમ છતાં પણ જો સામેવાળાની ભૂલથી થાય તો તમને વાગવાની સંભાવના થોડી રહેશે.
2. લોકો તમને ધ્યાનપૂર્વક જોશે અને તમારું બ્રાન્ડીંગ એની મેળે થશે.
૩. પાછળ આવતા સ્કુટરને તમે પ્રથમ પ્રાધાન્ય આપશો જેથી તેમનો ઈગો (અભિમાન) સચવાશે.
૪. આજુ બાજુની હિલચાલ અને લોકોને તમે જોઈ શકશો.
૫. પાછળ બેઠેલા માણસ સાથે તમે શાંતિપૂર્વક વાતચીત કરી શકશો. ટ્રાફિકનો અવાજ બહુ નહિ આવે.
૬. તમારા સ્કુટરનું જમ્પર ખાડા ટેકરામાં અથડાશે તો ખબર નહિ પડે.
૭. તમારા કરોડરજ્જુને રસ્તાના ખાડાથી બચાવી શકશો.
૮. રસ્તામાં જો મોટો ખાડો હશે અને તમે પડશો તો બહુ નહિ લાગે.
૯. તમારા સ્કૂટરની એવરેજ વધારે આવશે કેમ કે તમે એક જ સ્પીડમાં સ્કુટર ચલાવશો તે માટે.
૧૦. ઓફીસ વહેલા પહોંચવા માટે તમારે ઘરેથી વહેલું નીકળવું પડશે અને તે માટે તમારે સવારે વહેલું ઉઠવું પડશે જે તમારી તબિયત માટે સારું હશે.
૧૧. ટ્રાફિક પોલીસ તમને પકડશે નહિ કેમ કે એ હંમેશા સ્પીડમાં જતા લોકોને જ પકડતા હોય છે. (અનુભવ ઉપરથી)
૧૩. તમારી પત્ની અને બાળકોને તમે વધારે સમય માટે આવજો કહી શકશો.
૧૪. કોઈ લોકો તમારી પાસે લીફ્ટ નહિ માંગે કેમ કે તેમને જવાની ઉતાવળ હશે તે માટે.
૧૫. ક્યારેક કોઈની મોબાઈલની રીંગ વાગે તો તરત જ ખબર પડી જશે.
આજે મેં ૨૦ ની સ્પીડે ચલાવેલા સ્કુટરના અનુભવ ઉપરથી...
sachi vat che
ReplyDeletebadha badhu janata hoy che chhata kem speed ma chalavata hoy che????